Thursday, March 22, 2012

Villagers caught leopard

22-03-2012
Villagers caught leopard
Divya Bhaskar By Sandipsinh Godadari
http://www.divyabhaskar.co.in/article/AJAB-villagers-caught-leopard-3003059.html

ખરાં ગુજરાતી, દીપડાને પકડીને સાઇકલ સાથે જ બાંધી દીધો!

આ તસવીરો જોઈ તમે પણ ગામવાળાની હિંમતને માની જશો



દક્ષિણ ગુજરાતના ગોડધા ગામમાં મંગળવારે ગ્રામીણોએ દીપડાના એક બચ્ચાને પકડી લીધો. વનવિભાગવે તેની સૂચના પણ આપી, પરંતુ અધિકારીઓ સ્થળે સમયસર પહોંચ્યા નહોતા.

આ દરમિયાન ગ્રામીણોએ દીપડાંને દોરડું બાંધીને શેરડીના સહારે બે સાઇકલ વચ્ચે લટકાવી દીધો. ખાસ્સા સમય સુધી દીપડો આમ જ લટકતો રહ્યો. સ્થાનિક લોકોએ મોબાઇલમાં તેની તસવીરો પણ લીધી હતી. 3 કલાક પછી વનવિભાગની ટીમ બનાવસ્થળે પહોંચી હતી.

(ફોટોગ્રાફરઃસંદીપસિંહ ગોડાદરિયા)

No comments:

Previous Posts