23-05-2012
Lion at Gadhali village of amreli - Video
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-lion-at-gadhali-village-of-amreli-3304275.html
http://www.youtube.com/watch?v=ymIK0I0AUH0&feature=player_embedded
- સૌરાષ્ટ્રના જંગલમાં વન્ય પ્રાણીઓને નજરે જોવાનો એક લહાવો છે
સૌરાષ્ટ્રના જંગલમાં વન્ય પ્રાણીઓને નજરે જોવાનો એક લહાવો છે. લોકો રજાના દિવસોમા દુર દુરથી સિંહ, દીપડા, હરણ, સાબર જેવા વન્ય પ્રાણીઓને જોવા જુનાગઢ તેમજ અમરેલી જિલ્લાના જંગલોમાં જાય છે. પરંતુ આ વિસ્તારમાં રહેતા લોકો માટે આ વાત રોજીંદી બની ગઇ છે. ધારી તાલુકાના ગઢાળી ગામની સીમમાં જંગલના રાજા સિંહ પોતાની અસલી મિજાજમાં આરામ ફરમાવી રહ્યાં છે. જુઓ વીડિયોમાં સોરઠના સિંહનો ઠાઠમાઠ.
વીડિયો મનીષ ત્રિવેદી, રાજકોટ

No comments:
Post a Comment