27-04-2012
Lion rescued from open well at Ningada village in Khambha village
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-drown-in-well-khambha-3173533.html
કૂવામાં ખાબકી સિંહણ, કરાયું દિલધડક રેસ્કયુ ઓપરેશન
વનવિભાગને લાંબી જહેમત બાદ સિંહણને જીવિત બહાર કાઢી પાંજરે પૂરી
ખાંભા તાલુકાનાં નિંગાળા ગામની સીમમાં આજે વહેલી સવારે આશરે દોઢ વર્ષની ઉમરની એક સિંહણ ૬૦ ફૂટ ઉંડા કુવામાં ખાબકતા વનતંત્ર દોડતું થઈ ગયું હતું. વનખાતાનાં અધિકારીઓ દોડી ગયા બાદ કુવામાં ખાટલો અને ગાળીયા નાંખી પાણીમાં તરતી સિંહણને બચાવી લઈ પાંજરે પૂરવામાં આવી હતી.
ગીરકાંઠાના ગામોમાં ખેતીવાડીનાં ખૂલ્લા કુવા સાવજો માટે મોતનું કારણ બની રહ્યાં છે ભૂતકાળમાં અનેક સાવજોનાં કુવામાં ખાબકવાથી મોત થઈ ચૂકાયા છે પરંતુ આજે ૬૦ ફૂટ ઉંડા કુવામા ખાબકેલી સિંહણને જીવતી બચાવવામાં વનવિભાગને સફળતા મળી હતી. ખાંભા તાલુકાનાં નિંગાળા ગામની સીમમાં આજે વહેલી સવારે ઘનશ્યામભાઈ લાલજીભાઈ વડીવીયાની વાડીમાં કાંઠા વગરનાં કુવામાં આશરે દોઢ વર્ષની ઉમરની સિંહણ કોઈ રીતે પડી ગઈ હતી.
આશરે ૬૦ ફૂટ ઉંડા કુવામાં ૧૫ ફૂટ પાણી ભયું છે. આ સિંહણ પાણીના તરતી હોવાની જાણ થતા વાડી માલીક દ્વારા તુરંત વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ધારીથી ડીએફઓ અંશુમન શર્મા રેસ્કયુ ટીમ તથા ખાંભાનાં સ્ટાફ સાથે અહિં દોડી આવ્યા હતા અને આ સિંહણને જીવતી બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
આ સિંહણને બહાર કાઢવા માટે સૌ પ્રથમતો દોરડા સાથે ખાટલો કુવામાં ઉતારવામાં આવ્યો હતો જેથી સિંહણ આ ખાટલા પર ચડી ગઈ હતી. ત્યારબાદ વનવિભાગનાં બે કર્મચારી કનરે દોરડા બાંધી કુવામાં થોડે સુધી ઉતર્યા હતાં. આ કર્મચારીઓએ દોરડાનાં ગાળીયા નાંખી સિંહણને બાંધી દીધી હતી જેને પગલે ઉપરથી વનવિભાગનાં સ્ટાફે દોરડા ખેંચી સિંહણને સીધી જ પાંજરામાં લઈ લીધી હતી. સવારથી બપોરનાં બે વાગ્યા સુધી ચાલેલા લાંબા ઓપરેશન બાદ આખરે સિંહણનો જીવ બચાવી શકાયો હતો.
સિંહણ કલાકો સુધી પાણીમાં તરતી રહી
આ સિંહણ સવારે કુવામાં પડી ત્યારથી તે છેક વન વિભાગે કુવામાં ખાટલો ઉતાર્યો ત્યાં સુધી સિંહણ ૧૪ ફૂટ પાણીમાં તરતી રહી હતી. બાદમાં ખાટલા પર ચડી ગઈ હતી.
Subscribe to:
Post Comments (Atom)
Previous Posts
-
►
2024
(1)
- ► January 2024 (1)
-
►
2022
(3)
- ► December 2022 (1)
- ► October 2022 (1)
- ► March 2022 (1)
-
►
2021
(3)
- ► November 2021 (1)
- ► September 2021 (1)
- ► January 2021 (1)
-
►
2020
(4)
- ► November 2020 (1)
- ► September 2020 (1)
- ► January 2020 (1)
-
►
2019
(78)
- ► April 2019 (1)
- ► March 2019 (1)
- ► February 2019 (39)
- ► January 2019 (37)
-
►
2018
(148)
- ► December 2018 (19)
- ► October 2018 (14)
- ► August 2018 (18)
- ► April 2018 (8)
- ► March 2018 (24)
- ► February 2018 (5)
- ► January 2018 (8)
-
►
2017
(156)
- ► December 2017 (6)
- ► November 2017 (14)
- ► October 2017 (12)
- ► September 2017 (10)
- ► August 2017 (10)
- ► April 2017 (14)
- ► March 2017 (26)
- ► February 2017 (9)
- ► January 2017 (16)
-
►
2016
(128)
- ► December 2016 (49)
- ► November 2016 (2)
- ► September 2016 (5)
- ► August 2016 (4)
- ► April 2016 (6)
- ► March 2016 (6)
- ► February 2016 (10)
- ► January 2016 (3)
-
►
2015
(165)
- ► December 2015 (17)
- ► November 2015 (1)
- ► September 2015 (10)
- ► April 2015 (33)
- ► March 2015 (1)
- ► February 2015 (8)
- ► January 2015 (4)
-
►
2014
(139)
- ► December 2014 (4)
- ► November 2014 (8)
- ► October 2014 (15)
- ► September 2014 (12)
- ► August 2014 (21)
- ► April 2014 (14)
- ► March 2014 (8)
- ► February 2014 (9)
- ► January 2014 (6)
-
►
2013
(308)
- ► December 2013 (13)
- ► November 2013 (22)
- ► October 2013 (26)
- ► September 2013 (15)
- ► August 2013 (49)
- ► April 2013 (75)
- ► March 2013 (20)
- ► February 2013 (32)
- ► January 2013 (17)
-
▼
2012
(493)
- ► December 2012 (19)
- ► November 2012 (28)
- ► October 2012 (14)
- ► September 2012 (14)
- ► August 2012 (32)
-
▼
April 2012
(69)
- Gunshots silence lion’s roar in Mityala
- Lion cub fall into water-tank save
- Leopard makes Dhari his home
- Gir Forest Lions' Survival And The Chance To Roam ...
- Saving lions: Locals told to barricade open wells ...
- Farmers told to barricade wells on Gir periphery
- Lion rescued from open well
- Two lions punisher for human folly
- Lion rescued from open well at Ningada village in ...
- Lion in matting kills cub at Shemardi village
- Over 8,000 trees in protected area to be axed
- Gujarat activists take up cudgels to save 5,000 trees
- Gir Forest Lions' Survival And The Chance To Roam ...
- March-April 07 Poaching Incidence
- Poachers back to hunt Gujrat pride?
- Axe to fall on 4,800 trees for national highway pr...
- 5,000 trees fall out with govt for obstructing its...
- Leopard kills old woman
- Lions kill two cows
- Wildlife action plan is need of the hour
- Lion and leopard killed seven people in Amreli
- જંગલમાં ‘સિંહદર્શન’ કરતા અમદાવાદનાં આઠ શખ્સો દંડાયા
- One lac help to child girl family
- Leopard that killed old woman at Karamdadi, caught
- Leopard attacks two brothers near Hasnapur Dam in ...
- Four leopards caught in one night near Veraval
- Leopard dies in Train accident near Shapur in Gir ...
- Lion tears apart man near Jafrabad
- Lioness in mating kills a man; disturbed by stone ...
- Lions, cheetahs to share forest land in MP? SC wil...
- Mating lion attacks Maldhari
- Equipped to shift Gir lions: MP govt to SC
- Modi, Chauhan in lion fight in SC
- Lion in mating attacks youth at Undardi Ness near ...
- MP pitches hard for shifting Asiatic lions from Gu...
- MP, Gujarat spar in SC over translocation of lions
- Lovelorn lion kills cub
- Leopard attack at Chivad village near Dhari
- Fun Facts About Lions
- Gujarat offers 500 hectare of land in Junagadh for...
- Gujarat's 2nd ultra mega power plant to come up in...
- Carcass of lion cub found in Amreli
- Three wild animal drown in well dead
- Devaliya lion safari park to be pollution-free
- Male lion, disturbed when matting,kills cub
- Hyana killed on road accident on Una – Gir Gadhda ...
- Un-necessary radio chollar makes lioness restless;...
- Fire endangers over 25 lions in Amreli grassland
- Major fire in lion’s abode in Amreli
- Three lions kill a cow at Motha village near Una
- Forest fire at Liliya Kankranch controlled early m...
- Leapord child meet in Mahuva
- Fire in Kankrach (Greater Gir)
- Which is 12 Gir lions habitat
- Cheetahs help Gujarat govt plead lion case in SC
- Gujarat opposes shifting of Gir lions to Madhya Pr...
- Will it be lions or cheetahs that will roam Kuno-P...
- Lions’ roar to echo in Porbandar's Barda Sanctuary
- From Aug, Gir lions will roar in Porbandar too
- Nine leopards killed in 5 years
- Don’t shift Gir lions to MP: Gujarat to SC
- ‘MP needs cheetahs from S Africa, not lions from Gir’
- Gujarat declines to shift its Asiatic lions to Mad...
- Growing population: Leopards struggle in lions’ de...
- Gir wild cats mauled 10 to death in a year
- Leopard show in madhavpur jungle
- Animals on fast in Junagadh zoo
- Akhilesh Yadav's native district to get its 'Lion ...
- Proposed 'Lion Safari' in Akhilesh's native district
- ► March 2012 (84)
- ► February 2012 (20)
- ► January 2012 (49)
-
►
2011
(296)
- ► December 2011 (50)
- ► November 2011 (38)
- ► October 2011 (8)
- ► September 2011 (10)
- ► August 2011 (18)
- ► April 2011 (21)
- ► March 2011 (26)
- ► February 2011 (23)
- ► January 2011 (23)
-
►
2010
(415)
- ► December 2010 (34)
- ► November 2010 (18)
- ► October 2010 (16)
- ► September 2010 (21)
- ► August 2010 (16)
- ► April 2010 (58)
- ► March 2010 (60)
- ► February 2010 (51)
- ► January 2010 (31)
-
►
2009
(316)
- ► December 2009 (31)
- ► November 2009 (27)
- ► October 2009 (38)
- ► September 2009 (21)
- ► August 2009 (27)
- ► April 2009 (21)
- ► March 2009 (22)
- ► February 2009 (22)
- ► January 2009 (20)
-
►
2008
(342)
- ► December 2008 (16)
- ► November 2008 (16)
- ► October 2008 (29)
- ► September 2008 (26)
- ► August 2008 (20)
- ► April 2008 (51)
- ► March 2008 (37)
- ► February 2008 (18)
- ► January 2008 (32)
-
►
2007
(254)
- ► December 2007 (14)
- ► November 2007 (15)
- ► October 2007 (21)
- ► September 2007 (13)
- ► August 2007 (21)
- ► April 2007 (63)
- ► March 2007 (21)
- ► February 2007 (5)
- ► January 2007 (8)
-
►
2006
(32)
- ► December 2006 (6)
- ► November 2006 (7)
- ► October 2006 (3)
- ► September 2006 (15)
- ► August 2006 (1)
No comments:
Post a Comment