18/12/2015
ગુજરાત માટે આનંદની વાત : હવે MP નહિ મોકલાય આપણાં સિંહ
Sandesh
http://m.newshunt.com/india/gujarati-newspapers/sandesh/national/gujarat-mate-aanandani-vat--have-mp-nahi-mokalay-aapana-sinh_47462306/c-in-l-gujarati-n-sande-ncat-National
(18 Dec) ગુજરાતના જંગલમાં વસવાટ કરતા વનરાજો હવે ગુજરાતમાં જ રહેશે. તેઓનુ કયાંય પણ સ્થળાંતર નહી થાય. ગીર નેશનલ પાર્કમાંથી મધ્યપ્રદેશના કુનો-પાલપુર વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં સિંહોના સ્થળાંતર કરવાની માંગણી ઉપર કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ઠંડુ પાણી રેડી દેતા કહ્યુ છે કે, આ પ્રક્રિયાને રપ વર્ષથી વધુ સમય લાગી શકે તેમ છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ હતુ કે, ગુજરાતથી મધ્યપ્રદેશમાં સિંહોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા બહુ લાંબી છે અને આ માટે રપ વર્ષથી વધુ સમય લાગી શકે તેમ છે. તેમણે સાંસદ કમલનાથ અને જયોતિરાદિત્ય સિંધીયાના સવાલના જવાબમાં આ મુજબ જણાવ્યુ હતુ. મધ્યપ્રદેશમાં સિંહો માટે સ્થળની જગ્યાની તૈયારીથી માંડીને ગુજરાતમાં સિંહોની ઓળખ કરવા સુધીની પ્રક્રિયા બહુ લાંબી છે તેમ તેમણે જણાવ્યુ હતુ. પર્યાવરણ મંત્રાલયના સુત્રોએ જણાવ્યુ છે કે, નિષ્ણાંતો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ લોકસભામાં આ લેખિત નિવેદન આપવામાં આવ્યુ હતુ. સિંહોના સ્થળાંતરનું કાર્ય તાત્કાલિક શકય નથી. એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, સિંહોના વસવાટ માટે કુનો કોઇ પરફેકટ સ્થળ કહી ન શકાય કારણ કે ત્યાં વાઘ સાથે ઘર્ષણની શકયતા મોઢુ ફાડીને ઉભી રહે તેવી શકયતા છે. સિંહોની વસ્તીને સમર્થન આપવા માટે કુનો શ્રેષ્ઠ સ્થળ કહી ન શકાય. ત્યાં રાજસ્થાના રણથંભોરથી વાઘોને લાવવામાં આવ્યા છે અનેક વાઇલ્ડ લાઇફ નિષ્ણાંતોનું કહેવુ છે કે, કુનો જેવા મેનમેઇડ સેન્ચુરીમાં બે વન્ય પ્રાણીઓ એક સાથે રહી ન શકે. જો કે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરનાર ફયાઝ ખુદશરનું કહેવુ છે કે, સેન્ટ્રલ ઇન્ડિયા અંગે કોઇ વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યુ નથી. તેમણે કહ્યુ છે કે, ૧૦૦ વર્ષ પહેલા શિવપુરી જિલ્લામાં સિંહ અને વાઘ બંને સાથે રહેતા જ હતા. મંત્રાલયે આ બાબતનો અભ્યાસ કરવા માટે નિષ્ણાંતોની એક સમિતિ રચવી જોઇએ. પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓ પણ કહે છે કે, ગીર અને કુનો બે અલગ-અલગ કહી શકાય. ગીર ડ્રાય વિસ્તાર કહી શકાય જયારે કુનો વેટ (ભીનાશ)વાળા ઝોનમાં આવે છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત સરકારે સિંહોના સ્થળાંતરનો ભારે વિરોધ કર્યો હતો પરંતુ હવે પ્રકાશ જાવડેકરના જવાબથી એ સ્પષ્ટ થઇ ગયુ છે કે, હવે આ મામલો થોડા સમય માટે બંધ થઇ ગયો છે. ગીરના સિંહો ગીરમાં જ રહેશે.
Saturday, December 19, 2015
ગુજરાત માટે આનંદની વાત : હવે MP નહિ મોકલાય આપણાં સિંહ
Subscribe to:
Post Comments (Atom)
Previous Posts
-
►
2024
(1)
- ► January 2024 (1)
-
►
2022
(3)
- ► December 2022 (1)
- ► October 2022 (1)
- ► March 2022 (1)
-
►
2021
(3)
- ► November 2021 (1)
- ► September 2021 (1)
- ► January 2021 (1)
-
►
2020
(4)
- ► November 2020 (1)
- ► September 2020 (1)
- ► January 2020 (1)
-
►
2019
(78)
- ► April 2019 (1)
- ► March 2019 (1)
- ► February 2019 (39)
- ► January 2019 (37)
-
►
2018
(148)
- ► December 2018 (19)
- ► October 2018 (14)
- ► August 2018 (18)
- ► April 2018 (8)
- ► March 2018 (24)
- ► February 2018 (5)
- ► January 2018 (8)
-
►
2017
(156)
- ► December 2017 (6)
- ► November 2017 (14)
- ► October 2017 (12)
- ► September 2017 (10)
- ► August 2017 (10)
- ► April 2017 (14)
- ► March 2017 (26)
- ► February 2017 (9)
- ► January 2017 (16)
-
►
2016
(128)
- ► December 2016 (49)
- ► November 2016 (2)
- ► September 2016 (5)
- ► August 2016 (4)
- ► April 2016 (6)
- ► March 2016 (6)
- ► February 2016 (10)
- ► January 2016 (3)
-
▼
2015
(165)
-
▼
December 2015
(17)
- PIL against lion safari in Ambardi
- 7-yr-old boy, woman killed by lions in 'rarest of ...
- New lion rule fed by Cecil debacle
- Yes, there are lions in India. Here’s why the U.S....
- US places Indian lion in endangered species list
- MP turns down offer to take in aged Asiatic lions ...
- Lion electrocuted at farm, farmer arrested
- Photographer Bhushan Pandya to be honoured at Sanc...
- A big roar for Gir’s eco warriors
- Gujarat wants 25 years to move its lions to Madhya...
- Fwd: Taj Group's resort in Gir gets SC relief
- Taj Group's resort in Gir gets SC relief
- Land of the lions in heart of London
- Lion cub rescued from well in Talala
- ગુજરાત માટે આનંદની વાત : હવે MP નહિ મોકલાય આપણાં સિંહ
- Girnar mahant attacked by devotees
- Barda gets ESZ cover, no lions yet
- ► November 2015 (1)
- ► September 2015 (10)
- ► April 2015 (33)
- ► March 2015 (1)
- ► February 2015 (8)
- ► January 2015 (4)
-
▼
December 2015
(17)
-
►
2014
(139)
- ► December 2014 (4)
- ► November 2014 (8)
- ► October 2014 (15)
- ► September 2014 (12)
- ► August 2014 (21)
- ► April 2014 (14)
- ► March 2014 (8)
- ► February 2014 (9)
- ► January 2014 (6)
-
►
2013
(308)
- ► December 2013 (13)
- ► November 2013 (22)
- ► October 2013 (26)
- ► September 2013 (15)
- ► August 2013 (49)
- ► April 2013 (75)
- ► March 2013 (20)
- ► February 2013 (32)
- ► January 2013 (17)
-
►
2012
(493)
- ► December 2012 (19)
- ► November 2012 (28)
- ► October 2012 (14)
- ► September 2012 (14)
- ► August 2012 (32)
- ► April 2012 (69)
- ► March 2012 (84)
- ► February 2012 (20)
- ► January 2012 (49)
-
►
2011
(296)
- ► December 2011 (50)
- ► November 2011 (38)
- ► October 2011 (8)
- ► September 2011 (10)
- ► August 2011 (18)
- ► April 2011 (21)
- ► March 2011 (26)
- ► February 2011 (23)
- ► January 2011 (23)
-
►
2010
(415)
- ► December 2010 (34)
- ► November 2010 (18)
- ► October 2010 (16)
- ► September 2010 (21)
- ► August 2010 (16)
- ► April 2010 (58)
- ► March 2010 (60)
- ► February 2010 (51)
- ► January 2010 (31)
-
►
2009
(316)
- ► December 2009 (31)
- ► November 2009 (27)
- ► October 2009 (38)
- ► September 2009 (21)
- ► August 2009 (27)
- ► April 2009 (21)
- ► March 2009 (22)
- ► February 2009 (22)
- ► January 2009 (20)
-
►
2008
(342)
- ► December 2008 (16)
- ► November 2008 (16)
- ► October 2008 (29)
- ► September 2008 (26)
- ► August 2008 (20)
- ► April 2008 (51)
- ► March 2008 (37)
- ► February 2008 (18)
- ► January 2008 (32)
-
►
2007
(254)
- ► December 2007 (14)
- ► November 2007 (15)
- ► October 2007 (21)
- ► September 2007 (13)
- ► August 2007 (21)
- ► April 2007 (63)
- ► March 2007 (21)
- ► February 2007 (5)
- ► January 2007 (8)
-
►
2006
(32)
- ► December 2006 (6)
- ► November 2006 (7)
- ► October 2006 (3)
- ► September 2006 (15)
- ► August 2006 (1)
No comments:
Post a Comment