21-11-2012
Carcass of 4 year old lion found in farm on outskirt of Mohabatpara village near Junagadh
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-death-in-junagadh-4062372-PHO.html?seq=12&OF9=
એક થા લાયન: ધરતી ધણધણાવતી ત્રાડના પડઘા ડૂબ્યાં
જૂનાગઢના મહોબતપુરની સીમની ઘટના, દક્ષિણ ડુંગર રેન્જનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો
જૂનાગઢ તાલુકાનાં મહોબતપુર ગામની સીમમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ૪ વર્ષની વયનો આ નર છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, જૂનાગઢ તાલુકાનાં મહોબતપુર ગામે આવેલી ભૂપતભાઇ નાનજીભાઇ ફળદુની વાડી પાસેથી પસાર થતી વખતે ગ્રામ પંચાયતનાં સભ્ય પિયુષભાઇ બગડાને મૃતદેહની દુર્ગંધ આવતી હોવાનું માલુમ પડતાં તેમણે વાડીમાલિકને જાણ કરી હતી. વાડીમાલિક સાથે જઇને જોતાં મૃતદેહ સિંહનો હોવાનો ખ્યાલ આવ્યો હતો. આથી, તેમણે વનવિભાગને જાણ કરતાં દક્ષિણ ડુંગર રેન્જનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

No comments:
Post a Comment