Monday, March 12, 2012

Lioness photo season

12-03-2012
Lioness photo season
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-photo-season-2963003.html?OF10=

મોડલની જેમ પોઝ આપતી સિંહણ થઈ કેમેરામાં કેદ

ગીરનાં ઘનઘોર જંગલમાં સાવજને વિહરતા જોવાની અનોખી મજા છે. જંગલનાં રાજા સિંહપરિવાર ગરમીથી ત્રસ્ત થઇ ઉઠતા ખુલ્લા વાતાવરણમાં વિહરવા નિકળેલ ત્યારે સિંહણ કેમેરાને નિહાળી ફોટોસેશન કરાવવાનાં મુડમાં હોય તેમ નિરાંતે પોતાની તસ્વીરો ખેંચાવી હતી. - તસ્વીર : જયેશ ગોંધીયા


No comments:

Previous Posts