Monday, October 08, 2012

Film show in celebration of wildlife animal week

08-10-2012
Film show in celebration of wildlife animal week
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-film-show-in-celebration-of-wild-animal-week-3891716.html?OF9=

જૂનાગઢ : વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી દરમ્યાન ફિલ્મ શો

જૂનાગઢ વન વિભાગ દ્વારા તા.૨ ઓક્ટોબરથી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેનાં ભાગરૂપે આજે ભવનાથ ખાતે વન્યપ્રાણી અને પર્યાવરણ જાગૃતિને લગતી ફિલ્મ બતાવવામાં આવી હતી.

રાજ્યભરમાં વન વિભાગ દ્વારા તા.૨ ઓક્ટોબર થી ૯ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજણી કરવામાં આવી રહી છે જે અંતગર્ત જૂનાગઢ વન વિભાગ દ્રારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થઇ રહી છે આરએફઓ મારૂ, નિવૃત ફોરેસ્ટર કિશોરભાઇ સહિત સ્ટાફ દ્રારા આજુબાજુ ના ગામડાઓમાં વન્યપ્રાણીના રક્ષણ અને સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી રહી છે તેમજ પર્યાવરણ અંગેની જાગૃતિ લોકોમાં આવે તે માટે ફિલ્મ શો જોવા કાર્યક્રમમો કરવામાં આવી રહયા છે. આજે ભવનાથ ખાતે વન્યપ્રાણી સપ્તાહ અંતગર્ત ફિલ્મી શો અને જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

No comments:

Previous Posts